Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Uttarakhand વિધાનસભા ચૂંટણી : મોદી અને શાહ હશે ભાજપના સ્ટાર પ્રચારક

Indian Prime Minister Narendra Modi (L) and Amit Shah, the president of India's ruling Bharatiya Janata Party (BJP), wave to their supporters during a campaign rally ahead of state assembly elections, at Ramlila ground in New Delhi January 10, 2015. REUTERS/Anindito Mukherjee (INDIA - Tags: POLITICS ELECTIONS)

દહેરાદૂન : Uttarakhand માં ૧૫ ફેબ્રુઆરીએ થનાર વિધાનસભા ચુંટણીમાં પાર્ટીના પક્ષમાં માહોલ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના ૪૦ સ્ટાર પ્રચારક જનસભાનું આયોજન કરશે. ભાજપ દ્વારા ચુંટણી આયોગને સોપવામાં આવેલી યાદી અનુસાર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સિવાય, કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી, રક્ષામંત્રી મનોહર પારિકર, કપડામંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહ અને મથુરાના લોકસભા સાંસદ હેમા માલિની પણ પાર્ટી માટે સ્ટાર પ્રચારકની ભૂમિકા નિભાવશે. જો કે, પ્રદેશના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ ભુવન ચંદ્ર ખંડૂરી, ભગત સિંહ કોશિયારી, રમેશ પોખરિયાલ નિશંક, વિજય બહુગુણા અને ચૌબટટાખાલથી વિધાનસભા ચુંટણી લડી રહેલ સતપાલ મહારાજને પણ પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

The post Uttarakhand વિધાનસભા ચૂંટણી : મોદી અને શાહ હશે ભાજપના સ્ટાર પ્રચારક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Uttarakhand વિધાનસભા ચૂંટણી : મોદી અને શાહ હશે ભાજપના સ્ટાર પ્રચારક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×