Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર Joe Mennie ને માથા પર થઈ ઈજા

ક્રિકેટના મેદાનમાં અકસ્માતની ઘટના અવારનવાર બનતી રહે છે. હવે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર Joe Mennie ને અભ્યાસ દરમિયાન માથામાં બોલ લાગવાથી ગંભીર ઈજા થઈ છે. આ ઈજાથી તેમણે માથામાં ફેકચર થઈ ગયું છે માથામાં ઘણું લોહી નીકળ્યું હતું. ઘટના બાદ તેમની હાલત ખરાબ લાગતા તેમણે તરત જ મેડિકલ સારવાર આપવામાં આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય તબીબી અધિકારી જોન ઓર્ચડે જણાવ્યું છે કે, માથા પર બોલ વાગ્યા બાદ Joe Mennie ને બ્રિસ્બેનના એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જયાં તેમની તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં, સાંજે તેમણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. Joe Mennie અત્યારના સમયે ઓસ્ટ્રેલિયન ટી-૨૦ લીગ બીગ બેશમાં રમી રહ્યા છે. Joe Mennie એ છેલ્લા વર્ષે નવેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

The post ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર Joe Mennie ને માથા પર થઈ ઈજા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર Joe Mennie ને માથા પર થઈ ઈજા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×