Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કપિલના શો માં કંઇક આ અંદાજમાં Jackie Chan એ કરી ધમાકેદાર એન્ટ્રી!

kapil123

ધ કપિલ શર્મા શો

kapil9 સુપરસ્ટાર જેકી ચેન 'કુંગ ફુ યોગા' ના પ્રમોશન માટે  મુંબઈ પહોચી ગયા છે.  જેકી ચેન તેમની ફિલ્મના પ્રમોશન માટે કપિલના શો માં ખાસ મહેમાન બનીને આવવાના છે.

ધ કપિલ શર્મા શો

kapil જેકી ચેને અલગ અંદાજમાં કપિલના શો માં એન્ટ્રી કરે છે. તે સોનુ સૂદ સાથે સાયકલ પર સવાર થઇ ધમાકેદાર એન્ટ્રી કરે છે.

ધ કપિલ શર્મા શો

kapil1 આ સિવાય જેકી ચેન, સોનુ સૂદ અને કપિલ પણ મસ્તી કરતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 'કુંગ ફુ યોગા' ફિલ્મમાં જેકી ચેન સિવાય આરિફ રહેમાન, અમાયરા દસ્તુર, સોનુ સૂદ અને દિશા પટાની મેઈન રોલમાં છે.

ધ કપિલ શર્મા શો

kapil2 પ્રાપ્ત માહિતી મુજબ, જેકી ચેનના કો-સ્ટાર સોનુ સૂદ, સલમાન ખાનના ઘણા ક્લોઝ છે. સોનુ સૂદે જેકી ચેનને સલમાનના ભારતમાં ફેન ફોલોઈંગ વિશે જણાવ્યું છે.

ધ કપિલ શર્મા શો

kapil3 ત્યારબાદ જેકીએ કોઈપણ સ્થિતિમાં સલમાન ખાન સાથે મુલાકાત કરવાનો નિર્ણય લીધો હતો અને  ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચેન મુંબઈમાં સલમાન ખાનને મળ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

ધ કપિલ શર્મા શો

kapil4

ધ કપિલ શર્મા શો

kapil5

ધ કપિલ શર્મા શો

kapil6

ધ કપિલ શર્મા શો

kapil7

ધ કપિલ શર્મા શો

kapil8

The post કપિલના શો માં કંઇક આ અંદાજમાં Jackie Chan એ કરી ધમાકેદાર એન્ટ્રી! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કપિલના શો માં કંઇક આ અંદાજમાં Jackie Chan એ કરી ધમાકેદાર એન્ટ્રી!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×