Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શિયાળામાં વારંવાર થતા કફ અને ખાંસીનો અકસીર ઈલાજ છે Ginger

Ginger Natural Remedy Get Rid Cough

કફ અને ખાંસીનો અકસીર ઈલાજ છે આદું

Ginger Natural Remedy Get Rid Cough સિઝન પણ કરવટ લઇ રહી છે અને તેની સાથે જ કફ, ખાંસી જેવી સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. તો તેનાથી છૂટકારો મેળવવા માટે તમારા જ ઘરમાં રહેલ Ginger નો ઉપયોગ કરવાનો છે. જી હા! આજે અમે તમને જણાવી રહ્યા છે કે, કેવી રીતે એકાઉન્ટનો ઉપયોગ કરીને કફ, ખાંસી અને લાળની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

કફ અને ખાંસીનો અકસીર ઈલાજ છે આદું

Ginger Natural Remedy Get Rid Cough આદુંમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલો હોય છે, જે ગળા અને શ્વાસ લેનાર નળીમાં જામેલા ટોક્સીનને સાફ કરે છે અને કફને બહાર કાઢે છે. જો આદુંમાં મીઠું ભેળવવામાં આવે તો તેની શક્તિ બેગણી વધી જાય છે. કારણ કે, મીઠું ગળામાં ફસાયેલા મ્યૂકસને કાઢવામાં ઝડપથી મદદ પણ કરે છે અને બેક્ટેરિયલ ગ્રોથને પણ રોકે છે.

કફ અને ખાંસીનો અકસીર ઈલાજ છે આદું

Ginger Natural Remedy Get Rid Cough આદુંને છોલી લો અને પછી તેના નાના-નાના પીસ કરો. પછી તેના પર થોડું મીઠું નાખો. હવે તેની ચાવો અને તેનો રસ પી જાઓ. ત્યાર બાદ મધ ચાટવાનું બીકુલ ન ભૂલો જેનાથી તમારા મોઢામાં આદુનો સ્વાદ ગાયબ થઇ જશે.

કફ અને ખાંસીનો અકસીર ઈલાજ છે આદું

Ginger Natural Remedy Get Rid Cough શિયાળામાં તંદુરસ્તી માટે દરરોજ આદુંનો ઉકાળો પીવો જોઈએ. તેને બનાવવા માટે એક ગ્લાસ ઉકળતા પાણીમાં થોડાં આદુના ટુકડા નાખો અને ચપટી ભરીને મીઠું ભેળવો અને આંચ પર ઉકળવા દો. પછી પાણી અડધું થઇ જાય ત્યારે સ્ટવ બંધ કરી દો. પછી તેને ગાળીને પાણી ઠંડું થવા દો. ત્યાર બાદ તે પાણી પી જાઓ.

The post શિયાળામાં વારંવાર થતા કફ અને ખાંસીનો અકસીર ઈલાજ છે Ginger appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શિયાળામાં વારંવાર થતા કફ અને ખાંસીનો અકસીર ઈલાજ છે Ginger

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×