Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભારતમાં લોન્ચ થયો બે ફ્રન્ટ કેમરા સાથે Vivo V5 Plus સ્માર્ટફોન, જાણો ખાસ ફીચર્સ

Vivo V5 Plus with Dual front camera launched at Rs 27980

Vivo V5 Plus

Vivo V5 Plus with Dual front camera launched at Rs 27980 ચીનની મોબાઈલ ફોન બનાવનાર કંપની Vivo એ પોતાનો સેલ્ફી બેઝ્ડ Vivo V5 Plus સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેમાં બે ફ્રન્ટ એટલે કે સેલ્ફી કેમરા આપવામાં આવ્યા છે. જોકે, કંપનીએ આ સ્માર્ટફોનને સેલ્ફી લવર્સ માટે બનાવ્યો છે. આ કારણે તેમાં આગળની તરફ પાવરફુલ કેમરા આપવામાં આવ્યા છે. કંપની મુજબ આ ફોનનું વેચાણ ૧ ફેબ્રુઆરીથી કરવામાં આવશે. Vivo V5 Plus ની કિંમત કંપની દ્વારા ૨૭.૯૮૦ રૂપિયા રાખવામાં આવી છે.

Vivo V5 Plus

Vivo V5 Plus with Dual front camera launched at Rs 27980આ છે તેના ખાસ ફીચર્સ Vivo V5 Plus માં ૫.૫ ઇંચ એચડી ડિસ્પ્લે સ્ક્રીન, કોર્નીંગ ગોરિલ્લા ગ્લાસ ૫ નાં પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સીમ સ્લોટ આપવામાં આવ્યા છે. તેમજ આ 2.0 GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન ૬૨૫ પ્રોસેસરથી સજ્જ છે. તેમાં એડ્રીનો ૫૦૬ GPU પણ આપવામાં આવ્યું છે. ૪ GB રેમથી સજ્જ આ હેન્ડસેટમાં ૬૪ GB ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવી છે. જોકે, મેમરી કાર્ડની મદદથી તેને ૨૫૬ GB સુધી વધારી શકાય છે.

Vivo V5 Plus

Vivo V5 Plus with Dual front camera launched at Rs 27980પાવર કેમરાથી સજ્જ Vivo V5 Plus ની સૌથી ખાસ વાત છે કે, તેની ફ્રન્ટ પેનલ પર LED ફ્લેશ સાથે આપવામાં આવેલ ૨૦ મેગાપિક્સેલનાં બે કેમરા આપવામાં આવ્યા છે. તેમાં ઘણી શ્રેષ્ઠ ક્વોલીટીની સેલ્ફી ખેંચી શકાય છે. તેમજ, તેના રીયરમાં ૧૬ મેગાપિક્સેલનો છે, જે PDF અને LED ફ્લેશ સાથે આવે છે.

Vivo V5 Plus

Vivo V5 Plus with Dual front camera launched at Rs 27980 કનેક્ટિવિટી ફીચર્સ તરીકે Vivo V5 Plus માં 4G LTE, વાઈ-ફાઈ ૮૦૨.૧૧ એસી, બ્લૂટૂથ ૪.૨ અને GPS આપવામાં આવ્યું છે. આ ૩,૧૬૦ mAh નાં ફાસ્ટ ચાર્જીંગ ફીચરવાળી બેટરી આપવામાં આવી છે.

The post ભારતમાં લોન્ચ થયો બે ફ્રન્ટ કેમરા સાથે Vivo V5 Plus સ્માર્ટફોન, જાણો ખાસ ફીચર્સ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ભારતમાં લોન્ચ થયો બે ફ્રન્ટ કેમરા સાથે Vivo V5 Plus સ્માર્ટફોન, જાણો ખાસ ફીચર્સ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×