Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શાહરૂખ ખાને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સને આપ્યા આ Nick Name

Shahrukh Khan says Team India has a Don in Virat Kohli 01999

શાહરૂખ ખાને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સને આપ્યા આ Nick Name

Shahrukh Khan says Team India has a Don in Virat Kohli 01999 ઇંગ્લેન્ડ સામે વનડે સીરીઝ મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા ટી-૨૦ માટે કાનપુર પહોંચી ગઈ છે. આ જીત બાદ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને તેમના અલગ-અલગ પોતાની એક ફિલ્મના નામ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બંને શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ રઈસના પ્રમોશનમાં લાગેલા છે. આ ફિલ્મના પ્રમોશન માટે કિંગ ખાનને એક ઇન્ટરવ્યૂમાં જ્યાર પૂછવામાં આવ્યું હતું કે, તે પોતાની એક ફિલ્મનું નામ જણાવ્યું છે કે, તેમના મુજબ ભારતીય ક્રિકેટરોની છબી સમાન હોય.

ધોની-બાજીગર

Shahrukh Khan says Team India has a Don in Virat Kohli 1 ધોની છે ‘બાજીગર’ માહીના વિશેમાં જયારે કિંગ ખાનને પૂછવામાં આવ્યું ત્યારે તે આ ખેલાડીને પોતાની કઈ ફિલ્મનું નામ આપવા ઈચ્છશે તે આ સુપર સ્ટારે જણાવ્યું હતું કે, ધોની એક એવા ખેલાડી છે જે હંમેશા એક એવો દાવ રમે છે જે કોઈપણ વિચારી શકે નહિ. એવી જ રીતે જયારે તેમણે ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં છેલ્લી ઓવર જોગીન્દર શર્માને આપી હતી. આ ઓવરના કારણે ટીમ ઇન્ડિયા હારેલી બાજી જીતી ગઈ હતી એટલા માટે તેણે ‘બાજીગર’ નું નામ આપવા ઈચ્છેશે.

વિરાટ – ડોન

151109684PP00047_Pakistan_v શાહરૂખ ખાને વિરાટ કોહલીને બનાવ્યા ડોન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના વિશે કિંગ ખાનને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, જયારે શાંત સ્વભાવ સાથે તે ક્રીઝ પર બેટિંગ કરવા આવે છે તો તેમના ચેહરા પર ગંભીરતા જોવા મળે છે. તેની સાથે જ હંમેશા જીતવાની ઇચ્છા શક્તિ અને બોલરો પર હાવી રહેવાની વિરાટ કોહલી પાસે કળા છે એટલા માટે વિરાટ કોહલીને ડોન નું નામ આપવું પસંદ કરું છુ.

અશ્વિન-પહેલી

Shahrukh Khan says Team India has a Don in Virat Kohli 3 રવિચંદ્રન અશ્વિનને જણાવ્યા છે ‘પહેલી’ શાહરૂખ ખાનને સૌથી પહેલા ભારતીય દિગ્ગજ સ્પિનર અશ્વિનના વિશે જણાવ્યું હતું કે, તે એક રહસ્યમય વ્યક્તિ છે તે ક્યારે શું કરશે એ કોઈ નથી જાણતું. તે ખુબ જ શાંત રહે છે અને અચાનકથી બેટ્સમેનની સામે એક એવી બોલ નાખે છે જેના કારણે બેટ્સમેન કન્ફયુશિયસ થઈને વિકેટ ગુમાવી દે છે. તો એટલા માટે કિંગ ખાને રવિચંદ્રન અશ્વિનને મિસ્ટ્રી બતાવતા તેમણે ‘પહેલી’ નામ આપી દીધું છે.

રોહિત શર્મા-બાદશાહ

Shahrukh Khan says Team India has a Don in Virat Kohli 4 રોહિત શર્મા છે બાદશાહ ત્યાર બાદ ભારતીય ટીમના ઓપનીંગ બેટ્સમેન રોહિત શર્માને બાદશાહ બતાવ્યા શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તેમણે રોહિત શર્માની સ્ટાઇલ પસંદ છે.

The post શાહરૂખ ખાને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સને આપ્યા આ Nick Name appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શાહરૂખ ખાને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સને આપ્યા આ Nick Name

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×