Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મુંબઈમાં સલમાન અને કપિલ સાથે મુલાકાત કરશે Jackie Chan

jackie

જેકી ચેન

jackie chan1 સુપરસ્ટાર જેકી ચેન 'કુંગ ફુ યોગા' ના પ્રમોશન માટે મુંબઈ પહોચી ગયા છે. આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. તે દરમિયાન તેમના કોસ્ટાર સોનું સૂદ અને દિશા પટાની પણ હાજર રહેશે.

જેકી ચેન

jackie chan2 જેકી ચેનને બોલિવુડના પ્રશંસક કહેવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, તે તેમની એક દિવસની મુંબઈ ટ્રીપમાં સલમાન ખાનને મળવા માંગે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જેકી તેમના માટે ડિનર આયોજિત કરેશે.

જેકી ચેન

jackie chan3 પ્રાપ્ત માહિતી મુજબ, જેકી ચેનના કો-સ્ટાર સોનુ સૂદ, સલમાન ખાનના ઘણા ક્લોઝ છે અને તેમણે બંનેની મુલાકાત કરાવવાનો પ્રોગ્રામ નક્કી કરી દીધો છે.

જેકી ચેન

jackie chan4 સોનુ સૂદે જેકીને સલમાનના ભારતમાં ફેન ફોલોઈંગ વિશે જણાવ્યું છે. ત્યારબાદ જેકીએ કોઈપણ સ્થિતિમાં સલમાન ખાન સાથે મુલાકાત કરવાનો નિર્ણય લીધો છે.

જેકી ચેન

jackie chan5Jackie Chan6 પ્રાપ્ત માહિતી મુજબ, જેકી ચેન કપિલ શર્માના શો માં ફિલ્મના પ્રમોશન માટે જશે. તમને જણાવી દઈએ કે, 'કુંગ ફુ યોગા' ફિલ્મમાં જેકી ચેન સિવાય આરિફ રહેમાન, અમાયરા દસ્તુર, સોનુ સૂદ અને દિશા પટાની મેઈન રોલમાં છે.

The post મુંબઈમાં સલમાન અને કપિલ સાથે મુલાકાત કરશે Jackie Chan appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મુંબઈમાં સલમાન અને કપિલ સાથે મુલાકાત કરશે Jackie Chan

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×