Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હવે.. દર્દીના Voice થી જ કરી શકાશે બીમારીઓનું સચોટ નિદાન

વોશિંગ્ટન : અમેરિકાની એક સ્ટાર્ટઅપ કંપનીએ દાવો કર્યો છે તેમણે એક એવું મશીન ડેવલોપ કર્યું છે કે જે દર્દીના Voice પરથી જ તેની બીમારીનું નિદાન કરી લેશે. આ મશીન સાથે વાતચીતની મદદથી આ જાણકારી મેળવી શકાય છે કે તમારી બીમારી ન્યુરોલોજીકલ કે કોગ્નેટીવ તો નથીને. જો કે અત્યાર સુધી મેડીકલ સાયન્સ માટે આ પ્રશ્ન પેચીદો હતો કે બીમારી ક્રોનિક છે કે જૂની છે. જેના લીધે દર્દીને યોગ્ય સારવાર આપવામાં મુશ્કેલી ઉભી થાય છે. હાલ આ મશીન છે ટેસ્ટીંગમાં ઉલ્લેખનીય છે કે હાલ મશીન ટેસ્ટીંગમાં છે.આ મશીન વોઈસ એનાલીસીસની તકનીક પર આધારિત છે. અત્યારે આ મશીનમાં માધ્યમથી કન્ઝ્યુમર સર્વિસ સ્ટાફ અને સર્વિંગ સ્ટાફ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. નિષ્ણાત રીયલ ટાઈમ કન્વરઝેશન પર ફોકસ કરી રહ્યા છે. હાલ મશીનનો ડેટાબેસ લર્નિગ સોફ્ટવેરના આધાર પર જૂની માહિતી આદાન પ્રદાન કરે છે. હાલ ટેસ્ટીગમાં સફળ પ્રયોગ બાદ હવે તેને મેડીકલ ક્ષેત્રમાં મશીનને તૈયાર કરવા માટે સ્ટાર્ટ અપ કેનરી સ્પીચે આ પ્રકારનું મશીન તૈયાર કરી લીધું છે. જે દર્દીની બીમારી પણ તેના વાતચીતના આરોહ અને અવરોહ પરથી ઓળખી લે છે. આ અભ્યાસનો એક ખાસ પોઈન્ટ ઈમોશનલ ઈન્ટેલીજન્સ પણ છે.જેના આધારે દર્દીને યોગ્ય સલાહ આપવામાં આ મશીન કેવી રીતે વધુ ઉપયોગી સાબિત થઈ શકે તેનોપ્ન અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેની બાદ કરવામાં આવેલા સુધારાના પરિણામે તેની ક્ષમતામાં ૨૦ ટકાનો સુધારો થયો હતો.

The post હવે.. દર્દીના Voice થી જ કરી શકાશે બીમારીઓનું સચોટ નિદાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હવે.. દર્દીના Voice થી જ કરી શકાશે બીમારીઓનું સચોટ નિદાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×