Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

David Warner એ સદીની બાબતમાં આ ખાસ રેકોર્ડની કરી બરાબરી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના શાનદાર બેટ્સમેન David Warner એ કાલે પાકિસ્તાન સામે સિડની વનડેમાં એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ડેવિડ વોર્નરે ચોથી વનડેમાં તોફાની સદી લગાવવાની સાથે મૈથ્યુ હેડનના ઓસ્ટ્રેલિયન રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નરે ૧૧૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૨ સિક્સરની મદદથી શાનદાર ૧૩૦ રન બનાવ્યા હતા. આ તેમની આ સત્રમાં ૧૩ ઇનિંગમાં પાંચમી વનડે સદી છે અને તેમણે આ સદીના સાથે એક સત્રમાં સૌથી વધુ વનડે સદીના મૈથ્યુ હેન્ડના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ડેવિડ વોર્નરે ૯૨ વનડે મેચોમાં ૪૩.૨૯ ની એવરજથી ૩૭૬૭ રન બનાવી ચુક્યા છે. તેમણે આ દરમિયાન ૧૨ સદી અને ૧૬ ફિફ્ટી લગાવી હતી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નરે ૫ ઓક્ટોબર ૨૦૧૬ એ ડર્બનમાં સાઉથ આફ્રિકા સામે ૧૧૭ રન બનાવ્યા હતા. તેમણે ત્યાર બાદ શાનદાર બેટિંગ કરી ૧૨ ઓક્ટોબરે કેપટાઉનમાં ૧૭૩ રનની ઇનિંગ રમી હતી. આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ત્યાર બાદ ન્યુઝીલેન્ડ સામે કેનબરામાં ૬ ડિસેમ્બરે ૧૧૯ અને મેલબોર્નમાં ૧૫૬ રનની ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નરે સિડનીમાં પાકિસ્તાન સામે સદી લગાવતા જ મૈથ્યુ હેડનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર

The post David Warner એ સદીની બાબતમાં આ ખાસ રેકોર્ડની કરી બરાબરી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

David Warner એ સદીની બાબતમાં આ ખાસ રેકોર્ડની કરી બરાબરી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×