Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બીટ ખાવાથી થાય છે આ સ્વાસ્થ્યવર્ધક લાભ…

બીટનાં સ્વાસ્થ્યવર્ધક લાભ

હેલ્ધી લાઈફ કોને ન ગમે? તેના માટે લોકો અલગ-અલગ પ્રકારનાં નુસ્ખા અપનાવતા રહે છે. કેટલાક લોકો ફળ, લીલા શાકભાજી, દૂધનું વધારે સેવન કરે છે, તો કેટલા ઈંડા પણ ખાય છે. આવો તમને જણાવીએ કે આ સીઝનમાં કઈ વસ્તુનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ જળવાઈ રહે છે અને તમારા શરીરને તાકાતવાર બનાવવાનું કામકરે છે.

બીટનાં સ્વાસ્થ્યવર્ધક લાભ

બીટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમથી ભરપૂર છે. તેમજ તેમાં ફોલિક એસીડ અને વિટામીન 'સી' નો સારો સ્ત્રોત છે. બીટ પૌષ્ટિક હોવાના લીધે શરીરમાં નબળાઈને દૂર કરે છે, તેમજ કેટલાક રોગોમાં ફાયદાકારક છે. બીટને સલાડનાં રૂપમાં પણ ખાઈ શકાય છે.

બીટનાં સ્વાસ્થ્યવર્ધક લાભ

તે સિવાય બીટ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે. તેના લીધે બીટમાં ભરપૂર માત્રામાં નાઇટ્રેટ મળી આવે છે. આ એક એવું રસાયણ છે, જે પાચન તંત્રમાં પહોચીને નાઈટ્રીક એક્સાઈડ બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. આ માંસપેશીયોને ઓક્સિજનની જરૂરિયાતને ઓછી કરે છે.

બીટનાં સ્વાસ્થ્યવર્ધક લાભ

પાન સાથે બીટ ખાવાથી પણ બીટ જલ્દી જ પાચન થઇ જાય છે. બીટનાં પાનનો રસ હુંફાળો ગરમ કરીને કાનમાં નાખવાથી કાનનાં દુઃખાવામાં લાભ થાય છે. બીટનાં પાનનાં રસમાં મધ ભેળવીને દાદર પર લગાવવાથી તેમાંથી પણ છુટકારો મળે છે.

બીટનાં સ્વાસ્થ્યવર્ધક લાભ

જે મહિલાઓને PMS દરમિયાન થતા દુઃખાવામાં પણ બીટ રાહત આપે અને PMS માં પણ લાભ આપે છે. બીટનાં ૧૦૦ ગ્રામ રસમાં ૨૫ ગ્રામ વિનેગર ભેળવીને વાળના મૂળમાં લગાવવાથી સ્કેલ્પની ડ્રાયનેસ દૂર થઇ જાય છે અને વાળ ખરવાનું બંધ થઇ જાય છે.

બીટનાં સ્વાસ્થ્યવર્ધક લાભ

યકૃત રોગો તેમજ પિત્તાશય સબંધો વિકારોમાં બીટનાં રસ સાથે સમાન માત્રામાં ગાજર તેમજ કાકડીનો રસ ભેળવીને સવાર-સાંજ ફાયદો મળે છે.

બીટનાં સ્વાસ્થ્યવર્ધક લાભ

બીટનાં રસ સાથે ગાજરનો રસ ભેળવીને પીવાથી શરીરની તાકાત તો વધે છે, સાથે જ મોટાપણું નથી વધતું અને વધારે પડતી ચરબીને ઓછી કરે છે.

The post બીટ ખાવાથી થાય છે આ સ્વાસ્થ્યવર્ધક લાભ… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બીટ ખાવાથી થાય છે આ સ્વાસ્થ્યવર્ધક લાભ…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×