Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

om

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

om-puri1 બોલિવુડના ફેમસ એક્ટર ઓમ પુરીનું હાર્ટએટેકના કારણે આજે સવારે નિધન થયું છે. ઓમ પુરી ૬૬ વર્ષના હતા. આ ન્યૂઝ સાંભળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. નરેન્દ્ર મોદીએ સિનેમા અને થિયેટરમાં ઓમપુરીના મહત્વના યોગદાનને યાદ કરતા દુઃખ વ્યક્ત કર્યું છે. આ સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

om-puri2 ઓમ પુરીનો પાર્થિવ દેહ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોટમ માટે લઇ જવામાં આવ્યો હતો. ઓમ પુરીની એક્સ વાઈફ નંદિતા પુરી આ સમાચાર સાંભળી તુરંત હોસ્પિટલ પહોચી હતી. અહીં તેમની બીજી પત્ની નંદિતાની સાથે એક્ટ્રેસ શબાના આઝમી પણ જોવા મળી હતી.

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

om-puri3 જેવા જ ઓમ પુરીના નિધનના સમાચાર ફેલાયા તેવા જ તેમના ઘરે બોલિવુડ સેલેબ્સ પહોચ્યા હતા. ફિલ્મ મેકર પ્રકાશ ઝા, એક્ટર દિપક ડોબરીયાલ, મનોજ પાહવા તેમની બિલ્ડીંગની બહાર જોવા મળ્યા હતા.

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

om-puri4 ઓમ પુરીનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૦ માં હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા તેમના મોસાળ પટિયાલાથી પૂર્ણ કરી છે. ૧૯૭૬ માં પુણે ફિલ્મ સંસ્થાનથી તાલીમ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ ડોઢ વર્ષ સુધી સ્ટુડિયોમાં એક્ટિંગની તાલીમ આપી છે.

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

om-puri5 ત્યારબાદ ઓમપુરીએ પોતાના અંગત થિયેટર ગ્રુપ ‘મજમા’ ની સ્થાપના કરી છે. તાજેતરમાં ઓમ પુરી તેમના ઘણા નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા હતા.

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

om-puri6

The post Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Om Puri ને અંતિમ વિદાય આપવા માટે પહોચ્યા બોલિવુડ સેલેબ્સ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×