Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

White Eyeliner ની મદદથી આંખોને આપો સ્મોકી લુક

Get Smokey Look With White Eyeliner

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુક

Get Smokey Look With White Eyeliner આજકાલની યુવતીઓ હવે આંખોને વધુ સ્મોકી લુક આપવા માટે આંખો પર બ્લેકનાં બદલે White Eyeliner લગાવી રહી છે. જો તમે પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં કંઇક અલગ દેખાવા માંગો છો, તો તમારે બ્લેક આઈ લાઈનરનાં બદલે વ્હાઈટ આઈ લાઈનર ટ્રાય કરવી જોઈએ. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવા કેટલાંક અલગ-અલગ મેકઅપ આઈડિયાઝ જે તમને આપશે સ્મોકી લુક...

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુક

Get Smokey Look With White Eyeliner જો તમને ફેશન અને મેકઅપ કરવો પસંદ છે તો તમારે વ્હાઈટ આઈ લાઈનરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. જો કે, વ્હાઈટ આઈ લાઈનર ન માત્ર સારું દેખાય છે, પરંતુ તેનાથી તમારી આંખો સુંદર અને ચમકીલી દેખાય છે. આવો જાણીએ કઈ રીતે તેણે વધુ સુંદર બનાવી શકાય.

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુક

Get Smokey Look With White Eyelinerસોફ્ટ લુક્સ જો તમે વ્હાઈટ આઈ લાઈનરનો ઉપયોગ પહેલી વખત કરી રહ્યા છો, તો વ્હાઈટ આઈ લાઈનર સોફ્ટ લુક માટે કરો. વ્હાઈટ આઈ લાઈનરને પોતાની વોટરલાઈન પર લગાવો અને ઇનર કોર્નર અને અપર લીડ્સ પર લગાવી લો.

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુક

Get Smokey Look With White Eyeliner હવે આંગળીઓની મદદથી વ્હાઈટ આઈ લાઈનરને અંદરની તરફ લઇ જાઓ. પહેલી વખત તેને સરળતાથી શક્ય તેટલું ઓછામાં ઓછું લગાવો.

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુક

Get Smokey Look With White Eyelinerશીમર ઈફેક્ટ જો તમે વ્હાઈટ આઈ લાઈનર સાથે કંઇક વધારે કરવા માંગો છો તો અપર આઈ લીડ્સ પર તેનો ઉપયોગ શીમરની જેમ કરો. પહેલા અપર લેશ પર લીક્વીડ આઈ લાઈનાર લગાવો અને તેને સુકાવા દો. હવે તેની ઉપર શીમર વ્હાઈટ આઈ લાઈનર લગાવો.

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુક

Get Smokey Look With White Eyeliner આંખોને વધારે સુંદર બનાવવા માટે ગોલ્ડન આઈ શેડ કરો. ધ્યાનમાં રાખો કે, વોટરલાઈન પર કાજલ અથવા આઈ લાઈનર જરૂરથી લગાવો.

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુક

Get Smokey Look With White Eyelinerબોટમ લીડ વ્હાઈટ આઈ લાઈનર પેન્સિલ ઉપર તથા નીચે બંને લીડ્સ પર લગાવવાથી તમે હોરર જેવા દેખાઈ શકો છો. તેથી તમારે તમે વ્હાઈટ આઈ લાઈનર પેન્સિલનો ઉપયોગ વધારે ન કરવો જોઈએ. તમે વ્હાઈટ આઈ લાઈનર અને બ્લેક લીક્વીડ આઈ લાઈનરનો ઉપયોગ કરીને કેટ ઇન્સ્પાયર્ડ આઈ બનાવી શકો છો.

વ્હાઈટ આઈ લાઈનર આંખોને આપે સ્મોકી લુકGet Smokey Look With White Eyeliner

તેમજ લીડ ઉપર બ્લેક આઈ લાઈનર લગાવો અને નીચેની તરફ વ્હાઈટ આઈ લાઈનર લગાવી શકો છો. તેની ઉપર કેટલાક શીમર પાર્ટીકલ્સ લગાવો.  

The post White Eyeliner ની મદદથી આંખોને આપો સ્મોકી લુક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

White Eyeliner ની મદદથી આંખોને આપો સ્મોકી લુક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×