Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Wait Over! ૨૫ ઓક્ટોબરથી શરુ થશે Google Pixel અને Pixel XL સ્માર્ટફોનનું વેચાણ

Google Pixel and Pixel XL Will Start Shipping in India on October 25

ગૂગલ Pixel અને Pixel XL સ્માર્ટફોન

Google Pixel and Pixel XL ભારતમાં Google નાં સ્માર્ટફોન પિક્સેલ અને પિક્સેલ XL નું પ્રી બુકિંગ ગયા સપ્તાહે જ ઓનલાઈન રિટેલર્સ ફ્લિપકાર્ટ, ક્રોમા, રિલાયંસ ડિજીટલ પર પહેલાથી જ શરુ થઇ ચુક્યું છે, પરંતુ તમારી પ્રતીક્ષા પૂરી થઇ ચુકી છે. સર્ચ એન્જીન ગૂગલે જાહેર કર્યું છે કે કંપની એ બંને નવા પિક્સેલ ડિવાઈસની શિપિંગ ભારતમાં ૨૫ ઓક્ટોબરે શરુ થઇ જશે. કિંમતની વાત કરીએ તો ૩૨ GB સ્ટોરેજવાળા પિક્સેલની કિંમત ૫૭,૦૦૦ રૂપિયા, ૧૨૮ GB સ્ટોરેજવાળા પિક્સેલની કિંમત ૬૬,૦૦૦ અને ૧૨૮ GB સ્ટોરેજવાળા પિક્સેલ XL ની કિંમત ૭૬,૦૦૦ રૂપિયા રાખી છે.

ગૂગલ Pixel અને Pixel XL સ્માર્ટફોન

Google Pixel and Pixel XL સ્પેસિફિકેશનમાં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રીઝોલ્યુશન 1080p છે તેમજ પિક્સેલ XL માં QHD સાથે 5.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. પિક્સેલ અને પિક્સેલ XL નાં રીયર કેમરાને DxOMark ટેસ્ટીંગમાં ૮૯ અંકથી પ્રમાણિત કરવામાં આવી છે, જે અત્યાર સુધીનો સૌથી વધારે કેમરા રેટિંગ છે. આ બેંચમાર્કનાં રેટિંગથી અમે વાયદો નથી કર્યા કે આ બેસ્ટ છે, પરંતુ આ અંક પિક્સેલનાં કેમરાને ખાસ બનાવે છે. f/૨.૦ અપર્ચર સાથે આ બંને સ્માર્ટફોનમાં ૧૨.૩ મેગાપિક્સેલનો રીયર કેમરા આપવામાં આવ્યા છે. તરણું રીઝોલ્યુશન ૧.૫૫ માઈક્રોન પિક્સેલ છે.

ગૂગલ Pixel અને Pixel XL સ્માર્ટફોન

Google Pixel and Pixel XL ગૂગલ પોતાના કસ્ટમર્સને આ ફોન સાથે અનલિમિટેડ કલાઉડ સ્ટોરેજ આપી રહ્યું છે. તેથી તમારે પોતાની કોઈપણ ફાઈલ એટલે કે વિડીયોને કમ્પ્રેસ કરવાની જરૂરીયાત નથી પડતી.

ગૂગલ Pixel અને Pixel XL સ્માર્ટફોન

Google Pixel and Pixel XL પિક્સેલ ફોન ગૂગલનાં સૌથી લેટેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ ૭.૦ નોગટ પર ચાલે છે. કંપનીએ શ્રેષ્ઠ કોમ્પીટીશનને ધ્યાનમાં રાખતા પોતાના ફોનમાં ફાસ્ટ ચાર્જીંગને સ્થાન આપ્યું છે. કંપની મુજબ આ ફોન ૧૫ મિનીટમાં એટલો ચાર્જ થઇ જશે કે તેને ૭ કલાક સુધી ઉપયોગ કરી શકાશે. ગૂગલે ૨૪ કલાક લાઈવ ફોન સપોર્ટ સર્વિસ શરુ કરી છે. જેનાથી તમને ક્યારેય પણ શ્રેષ્ઠ ટેક સપોર્ટ મળી શકશે.

ગૂગલ Pixel અને Pixel XL સ્માર્ટફોન

Google Pixel and Pixel XL ફોનમાં ૩.5mm ઓડીયોજેક, બ્લૂટૂથ ૪.૨, યૂએસબી ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ૪ GB રેમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન ૮૨૧ ચિપસેટ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં ૨,૭૭૦ mAh ની બેટરી આપવામાં આવી છે. પિક્સેલ XL માં પણ ૪ GB રેમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન ૮૨૧ ચિપસેટ સ્નેપડ્રેગન ૮૨૧ ચિપસેટ ઉપયોગ કરવામાં આવ્યો છે. પિક્સેલ XL માં ૩,૪૫૦ mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે.

The post Wait Over! ૨૫ ઓક્ટોબરથી શરુ થશે Google Pixel અને Pixel XL સ્માર્ટફોનનું વેચાણ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Wait Over! ૨૫ ઓક્ટોબરથી શરુ થશે Google Pixel અને Pixel XL સ્માર્ટફોનનું વેચાણ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×