Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સુંદરતા મેળવવા માટે અપનાવો આ Beauty Foods

Beauty Foods To Get Glowing Skin

આ બ્યુટી ફ્રૂટ્સ અપનાવો અને મેળવો સુંદર ત્વચા

Beauty Foods To Get Glowing Skin દિવસભરમાં આપણી ત્વચા પ્રદુષણ અને સૂર્યનાં કિરણોનો સામનો કરે છે, જેનાથી ત્વચાની પ્રાકૃતિક ચમક અને ભેજ ખોવાઈ જાય છે. સુંદર અને ઓલ ટાઈમ ફ્રેશ રહેવું કોને ન ગમે? તમે પણ એવું ઇચ્છતા હશો કે, આ બ્યુટી ફૂડ્સની મદદથી મેળવો ચમકતી અને લચકદાર ત્વચા...

આ બ્યુટી ફ્રૂટ્સ અપનાવો અને મેળવો સુંદર ત્વચા

Beauty Foods To Get Glowing Skinશક્કરિયા શક્કરિયામાં વિટામીન એ ઘણું જ હોય છે અને વિટામીન એ એન્ટી રિંકલ એજન્ટ છે. સાથે જ તે ત્વચાને કોમળ પણ બનાવે છે. શક્કરિયાને બાફીને ઠંડા થવા દો ત્યાર બાદ તેમાં મધ ભેળવીને ચહેરા પર લાગવાથી ત્વચા ચમકદાર બનશે.

આ બ્યુટી ફ્રૂટ્સ અપનાવો અને મેળવો સુંદર ત્વચા

Beauty Foods To Get Glowing Skinએપલ એપલ પણ એક એન્ટીઓક્સીડેન્ટ છે અને તે તાપથી બચવા માટે રક્ષણ પૂરું પડે છે. ખાસ કરીને કેન્સર ઉત્પન્ન કરનાર ખતરનાક કિરણોથી ત્વચાને બચાવે છે. એપલના વિનેગરમાં લીબું ભેળવીને ચહેરા પર લગાવવાથી ઘણો જ ફાયદો થાય છે.

આ બ્યુટી ફ્રૂટ્સ અપનાવો અને મેળવો સુંદર ત્વચા

Beauty Foods To Get Glowing Skinડાર્ક ચોકલેટ રિસર્ચ અનુસાર ડાર્ક ચોકલેટ- ગ્રીન ટી અને રેડ વાઈન કરતા પણ વધારે એન્ટી ઓક્સીડેન્ટ છે. આ તમારી રંગતમાં નિખાર લાવે છે. ત્વચાને સોફ્ટ બનાવીને ભેજ બનાવી રાખે છે અને તાપથી તેમજ તેનાથી થતા નુકશાનથી બચાવે છે.

આ બ્યુટી ફ્રૂટ્સ અપનાવો અને મેળવો સુંદર ત્વચા

Beauty Foods To Get Glowing Skinબ્રોકલી તેમાં હાજર એક પ્રકારનું એસિડ તમારા પગમાં કોલેજનને કડક બનાવાથી રોકે છે, જેનાથી સેલ્યુલાઈટ્સ નથી બનતા અને પગની સુંદરતા જળવાઈ રહે છે. પગની તળીયાની ત્વચાને સોફ્ટ બનાવે છે.

આ બ્યુટી ફ્રૂટ્સ અપનાવો અને મેળવો સુંદર ત્વચા

Beauty Foods To Get Glowing Skinદહીં રોજ એક કપ દહીં ખાવાથી ત્વચાના દાગ-ધબ્બા તેમજ પિગમેન્ટેશનમાંથી છોત્કારો મળે છે. દહીંમાં ઝીંક અને કેલ્શિયમ હોય છે, જે તંદુરસ્તી અને સુંદરતા બંને માટે ઘણી જ ફાયદામંદ છે. દહીંમાં નેચરલ એસિડ હોવાથી તે ત્વચાને સાફ કરે છે.

The post સુંદરતા મેળવવા માટે અપનાવો આ Beauty Foods appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સુંદરતા મેળવવા માટે અપનાવો આ Beauty Foods

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×