Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ચેન્નાઈઃ અમ્માની બેઠક કોણ જીતશે? આર.કે.નગર બેઠકની મતગણતરી શરૂ

ચેન્નાઈઃ તમિલનાડુની ચર્ચિત આર.કે.નગર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીના આજે પરિણામ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી જેમાં માત્ર એક જ વોટ મત પડ્યો હતો તેની ગણતરી થતાં DMKને આ મત મળ્યો છે. કાઉન્ટિંગ બૂથ પર સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. ચેન્નાઈની આ સીટ પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદથી ખાલી છે, જેના પર 21 ડિસેમ્બરે પેટા ચૂંટણી થઈ હતી. આ ચૂંટણી બે જૂથમાં વ્હેંચાયેલી AIADMK માટે ખાસ બની ગઈ છે. તો DMK પણ આ બેઠક જીતવાનું સપનું રાચી રહી છે.

The post ચેન્નાઈઃ અમ્માની બેઠક કોણ જીતશે? આર.કે.નગર બેઠકની મતગણતરી શરૂ appeared first on Breaking News.



This post first appeared on News Update, please read the originial post: here

Share the post

ચેન્નાઈઃ અમ્માની બેઠક કોણ જીતશે? આર.કે.નગર બેઠકની મતગણતરી શરૂ

×

Subscribe to News Update

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×