Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

માત્ર વિચાર કરતા જ સ્ક્રીન પર Type થઇ જશે તમારા વિચારો, બ્રેન સેન્સીંગ ટેકનોલોજી

વિચારો ઓટોમેટિક ટાઈપ થઇ જાય તેવી ટેકનોલોજી

છેલ્લા ૨ વર્ષથી ફેસબુક Building 8 નામના એક સિક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. જેનાં પરથી આખરે ફેસ્બુકે પડદો ઉઠાવી લીધો છે. જોકે, આ પ્રોજેક્ટ હેઠળ માઈન્ડ રીડીંગ ટેકનીક એટલે કે, મગજને વાંચી શકે અને ઓટોમેટિક Type કરે તેવી ટેકનોલોજી પર કામ કરી રહી છે. હાથ નહી પરંતુ મગજથી ટાઈપીંગ પણ સંભવ આ ઇવેન્ટ દરમિયાન એક વિડીયો બતાવવામાં આવ્યો હતો, એક એવી મહિલા જે બોલવામાં અને સાંભળવામાં સક્ષમ નથી. તેમજ તે હાથથી ટાઈપ કરવામાં અસક્ષમ છે. તે માત્ર વિચારી રહી છે અને સ્ક્રીન પર વર્ડ્સ ઓટોમેટીક ટાઈપ થઇ રહ્યા છે. જોકે, આ ટાઈપીંગ સ્પીડ આપણા સ્માર્ટફોન અને કોમ્પ્યુટરમાં ટાઈપ કરવામાં આવેલ વર્ડ્સથી ઘણી જ સ્લો છે, પરંતુ કંપની મુજબ જ્યાં આ ટેકનોલોજી હકીકત બનશે તો તેની સ્પીડ પણ વધી જશે.

વિચારો ઓટોમેટિક ટાઈપ થઇ જાય તેવી ટેકનોલોજી

હાલમાં આ ટેકનોલોજીની ટીમ ૧ મિનીટમાં ૧૦૦ વર્ડ્સ ટાઈપ થઇ શકે તેના પર કામ કરી રહી છે. તે સિવાય ફેસબુક વધુમાં કેટલાક અત્યાધુનિક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જેમાં કંપનીઓની સ્ક્રીન દ્વારા સ્પોકન લેન્ગવેજ ડીલીવર કરવાનું પાંસ સામેલ છે. જેથી સ્કીન દ્વારા તમે સાંભળી પણ શકશો.

વિચારો ઓટોમેટિક ટાઈપ થઇ જાય તેવી ટેકનોલોજી

આ પ્રોજેક્ટ પર ૬૦ એન્જીનીયર કામ કરી રહ્યા છે. જેમાં હાથથી ટાઈપ કરવાના બદલે કોઈ વ્યક્તિનાં મગજમાં જે ચાલી રહ્યું છે તે ટેક્સ્ટમાં બદલી દેશે. તેમાં માનવ મગજને સ્કેન કરવા માટે ઓપ્ટીકલ ઈમેજનો ઉપયોગ કરવામાં આવશે.

વિચારો ઓટોમેટિક ટાઈપ થઇ જાય તેવી ટેકનોલોજી

સ્ક્રીન દ્વારા તમે સાંભળી પણ શકશો આ બીજો પ્રોજેક્ટ છે, જેના હેઠળ કોઈ વ્યક્તિ પોતાની સ્ક્રીન દ્વારા સાંભળી શકો છો. કંપનીએ કહ્યું છે કે સ્ક્રીન દ્વારા લેન્ગવેજ ડીલીવર કરવા માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર તૈયાર કરી રહી છે. માણસની સ્ક્રીન 2m2 નવ્ર્સનું નેટવર્ક હોય છે, જે મગજ સુધો ઇન્ફોર્મેશન લઇ જાય છે.

The post માત્ર વિચાર કરતા જ સ્ક્રીન પર Type થઇ જશે તમારા વિચારો, બ્રેન સેન્સીંગ ટેકનોલોજી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

માત્ર વિચાર કરતા જ સ્ક્રીન પર Type થઇ જશે તમારા વિચારો, બ્રેન સેન્સીંગ ટેકનોલોજી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×