Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ છે એવા કમાલનાં Gadgets, જે તમારી લાઈફને બનાવશે વધુ સરળ

Samsung H7 વાયરલેસ સ્પીકર્સ અને MS750 સાઉન્ડબાર

CES 2017 Different and Helpful Gadgets Launched CES ૨૦૧૭ માં ઘણા બધા નવા Gadgets લોન્ચ થયા છે. માત્ર Gadgets જ નહી પણ કાર્સ અને બાઈક્સનું પણ જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે. જે તમારી લાઈફને વધુ સરળ બનાવશે. સેમસંગે પોતાના વાયરલેસ સ્પીકર્સ અને સાઉન્ડબાર રજૂ કર્યા છે. બંને જ ઘણી જ સારી ક્વોલીટીનું સાઉન્ડ બેસ આપે છે. તેમજ બંને જ ઘણી જ લાઈટવેટ પણ છે. આ સાઉન્ડ સિસ્ટમ સેમસંગની UHQ ક્વોલીટી પર કામ કરે છે, જેના દ્વારા 35Hz નાં બેસ રિસ્પોન્સ તૈયાર કરે છે.

Acer’s Predator 21 X

CES 2017 Different and Helpful Gadgets Launched એસર આ લેપટોપ ગેમિંગના દિવાનાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ તેની કિંમત ઘણી વધારે છે. આ લેપટોપની કિંમત ૯,૦૦૦ ડોલર છે. તેમાં ઇન્ટેલ કોર i7 પ્રોસેસર છે અને GTX 1080 નાં ગ્રાફિક્સ કાર્ડ છે. જે તમારા જબરદસ્ત ગેમિંગનો અનુભવ આપે છે.

BMW’s iVisualiser

CES 2017 Different and Helpful Gadgets Launched BMW એ એક્સચેન્જર સાથે મળીને એક નવું કાર વિઝ્યુલાઈઝર તૈયાર કર્યું છે, જેના દ્વારા તમે કોઈ BMW કારમાં બેસવાની કલ્પના કરી શકો છો. તેના દ્વારા તમે ગાડીમાં બેસવાનો અનુભવ લઇ શકો છો.

LG PJ9 levitating સ્પીકર્સ

CES 2017 Different and Helpful Gadgets Launched તમે વાયરલેસ અથવા બ્લૂટૂથ સ્પીકર્સ તો ઘણા જ જોયા હશે, પરંતુ ઉડતું સ્પીકર કદાચ પહેલી વખત જોવાનો લ્હાવો લેશો. LG એ એવું સ્પીકર તૈયાર કર્યું છે. જે હવામાં ટ્રે છે અને તેનો તમે સ્વીમીંગ પૂલમાં પણ ઉપયોગ કરી શકો છો.

Kingston 2TB ડેટા ટ્રાવેલર

CES 2017 Different and Helpful Gadgets Launched કિંગસ્ટને CES ૨૦૧૭ માં કદાચ દુનિયાનો પહેલો સૌથી વધારે સ્ટોરેજવાળો ડેટા ટ્રાવેલર બનાવી લીહો છે. 2TB ની સ્ટોરેજ હોવાનાં લીધે આ સાઈઝમાં કોઈ સામાન્ય ડેટા ટ્રાવેલરનાં મુકાબલે થોડી મોટી છે.

The post આ છે એવા કમાલનાં Gadgets, જે તમારી લાઈફને બનાવશે વધુ સરળ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ છે એવા કમાલનાં Gadgets, જે તમારી લાઈફને બનાવશે વધુ સરળ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×