Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Jio જલ્દી જ પોતાના યૂઝર્સને આપશે ૬-સીરીઝ મોબાઈલ નંબર

Jio ૬-સીરીઝ મોબાઈલ નંબર

ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝમાં Jio ફરીથી નવી સનસનાટી લઈને આવ્યું છે. જીયો, જેણે ગયા વર્ષે જ ઇન્ડસ્ટ્રીઝમાં જગ્યા બનાવી છે. હવે તે પોતાની અલગ જીયો ફેમીલી બનાવવા જઈ રહી છે. જીયો ફેમીલી બનાવવા માટે MSC કોડમમાં યૂઝર્સને ૬-સીરીઝ મોબાઈલ નંબર આપી રહ્યો છે. આ નવા ૬-સીરીઝ MSC કોડ જીયોને ટેલીકોમ ડીપાર્ટમેન્ટની તરફથી રાજસ્થાન, આસામ અને તમિલનાડુ ટેલીકોમ જોન્સ માટે અલોટ કરવામાં આવ્યા છે.

જીયો ૬-સીરીઝ મોબાઈલ નંબર

સુત્રો મુજબ, આ નવા પ્રયોગ બાદ કંપની તે યૂઝર્સને જો જીયો ફેમીલી સાથે જોડવા માંગે છે. તે યૂઝર્સને ૬-સીરીઝ મોબાઈલ નંબર ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝની નોટીફિકેશન મુજબ રિલાયંસ જીયોને રાજસ્થાન માટે ૬૦૦૧૦-૬૦૦૧૯ MSC કોડ, ૬૦૦૨૦-૬૦૦૨૯ MSC કોડ આસામ માટે અને ૬૦૦૩૦-૬૦૦૩૯ MSC કોડ તમિલનાડુ ટેલીકોમ જોન્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

જીયો ૬-સીરીઝ મોબાઈલ નંબર

રિલાયંસ જીયોનાં અત્યાર સુધી ૫૦ મિલિયન સબસ્ક્રાઈબર્સ થઇ ચુક્યા છે અને કંપનીનું લક્ષ્ય આવનાર દિવસોમાં ૧૦૦ મિલિયનથી પણ વધારે યૂઝર્સને જોડવાનું છે. ભારતની ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ૨૧.૦૨ મિલિયન સબસ્ક્રાઈબર ગ્રોથ સૌથી વધારે યૂઝર્સ જીયો લોન્ચ સાથે જોડાયા હતા.

જીયો ૬-સીરીઝ મોબાઈલ નંબર

નવા ૬-સીરીઝ મોબાઈલ નંબર ઝડપથી વધતા સબસ્ક્રાઈબર બેઝને અલગ રાખવા માટે લાવવામાં આવ્યો છે, અત્યારે મોબાઈલ નંબર ૭ અને ૮ થી ચાલુ થાય છે અને ૯ જલ્દી જ સમાપ્ત થવાના આરે છે. જીયો ઝડપથી પોતાની કંપનીને વિસ્તારવાની કોશિશમાં છે. હાલમાં જ જીયોની નવી DTH સેવાની જ ખબર મળી છે. જો જલ્દી જ માર્કેટમાં દસ્તક આપી શકે છે.

The post Jio જલ્દી જ પોતાના યૂઝર્સને આપશે ૬-સીરીઝ મોબાઈલ નંબર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Jio જલ્દી જ પોતાના યૂઝર્સને આપશે ૬-સીરીઝ મોબાઈલ નંબર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×